"ત્રિગર્ભસ્તરીય (Triploblastic), અખંડિત (unsegmented), દેહકોષ્ઠરહિત (acoelomate), દ્વિપાર્શ્વ સંમિતિ ધરાવતા અને અલિંગી તેમજ લિંગી બંને રીતે પ્રજનન કરતા, જેમાં કેટલાક પરોપજીવી સ્વરૂપો જોવા મળે છે". ઉપરનું વર્ણન કયા સમુદાયની લાક્ષણિકતા છે?

  • A
    નૂપુરક (Annelida)
  • B
    કંકતધરા (Ctenophora)
  • C
    કોષ્ઠાંત્રિ (Cnidaria)
  • D
    પૃથુકૃમિ (Platyhelminthes)

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા પ્રકારનાં પ્રાણીઓ ત્રિગર્ભસ્તરીય (triploblastic) છે?

$Platyhelminthes$ (ચપટા કૃમિ) માં ઉત્સર્જન અંગ કયું છે?

અંતઃપરજીવીઓ યજમાનના શરીરની અંદર જોવા મળે છે. તેમનામાં રહેલી એવી વિશિષ્ટ રચનાઓ જણાવો જે તેમને તે પરિસ્થિતિઓમાં જીવંત રહેવામાં મદદ કરે છે.

$Taenia$ માં ઉત્સર્જન અંગો કયા છે?

નીચેનામાંથી કયા પ્રાણીમાં ત્રણ ગર્ભસ્તરો હાજર છે પરંતુ શરીરગુહા કે દેહકોષ્ઠનો અભાવ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo